IIT-JEEની પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર, ૨૨૫ ગુજરાતી પાસ અમદાવાદ, 19 મે, (હિં.સ) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી)માં પ્રવેશ માટે લેવાયેલી જોઇન્ટ એન્ટ્રન્સ એકઝામ (જેઈઈ)માં ગુજરાતના ૨૨૫ જેટલા વિદ્યાર્થીઓ સફળ થયા છે, જેમાં અમદાવાદના ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ હવે દેશની ..
ગુજરાત: યુનિવર્સિટીના કુલપતિને બેંક ડિપોઝિટ કૌભાંડ મુદ્દે નોટિસ અમદાવાદ,૨૧ મે(હિ.સ) ગુજરાત યુનિવર્સિટીના બેંક ડિપોઝિટ કૌભાંડમાં ઉચ્ચ શિક્ષણ વિભાગે કુલપતિને નોટિસ ફટકારી છે તેમજ ત્રણ દિવસમાં આ અંગે ખુલાસો કરવા પણ આદેશ કરાયો છે.
વર્ષ 2006-07માં 100 કરોડની રકમની એસ.બી.આઈ બેંકમાં એફ.ડી. કરવામાં આવી હતી. જેને ..
રાજસ્થાન: સત્યમેવ જયતે:"કન્યા બચાવવાનો નહીં, નાણા રળવાનો કિમીયો" ઝુંઝુનું,૨૧ મે(હિ.સ) યોગગુરૂ બાબા રામદેવે રવિવારે આમીર ખાનના શો 'સત્યમેવ જ્યતે' પર આરોપ મુક્યો છે કે, તે અભિનેતા માટે માત્ર નાણા કમાવવાનું સાધન છે.
તેણે કહ્યું હતું કે, દીકરીઓ ત્યારે જ બચશે કે જ્યારે આપણે દહેજ લેવાનું બંધ કરીશું અને માતા-બહેન-દીકરી..
અમેરીકા : સંયુક્ત રાષ્ટ્રની યાદીમાં ૨૬/૧૧ નો સંદિગ્ધ કાશ્મીરી 'રિપોર્ટેડ ડેડ' ન્યુયોર્ક,૨૧ મે(હિ.સ) મુંબઈ હુમલાના સંદિગ્ધ ઈલિયાસ કાશ્મીરીના માર્યા જવાના અહેવાલને એક વર્ષ વિત્યા બાદ હવે સંયુક્ત રાષ્ટ્રે પ્રતિબંધિત લોકોની જે યાદી જાહેર કરી છે તેમાં આ આતંકીને કથિત રીતે મૃત (રિપોર્ટેડ ડેડ) જાહેર કરાયો છે.
સંયુક્ત રાષ્ટ્ર ..
બ્રિટન: સ્કોટલેન્ડમાંથી મળ્યો 500 વર્ષથી પણ વધુ જુનો ફૂટબોલ સ્કોટલેન્ડ,૨૧ મે(હિ.સ) સ્કોટલેન્ડમાં લોકોને દુનિયાના સૌથી જુના ફૂટબોલની ઝલક જોવા મળી રહી છે. આ ફૂટબોલ ગાય અને સુવરના ચામડાનો બનેલો છે અને તેની શોધ સ્કોટલેન્ડના સૌથી મોટા મહેલોમાંથી એક સ્ટર્લિંગ કેસલમાંથી. માનવામાં આવે છે કે ફૂટબોલ ઈ.સ. 1540થી ..
ભારત 8 થી 9 ટકાનો વૃદ્ધીદર હાંસલ કરી શકે છે-અહલુવાલિયા નવી દિલ્હી, 19 મે, (હિં.સ) આયોજનપંચના ઉપાધ્યક્ષ મોન્ટક સિંહ અહલૂવાલિયાએ જણાવ્યું હતું કે દેશમાં આવતા બે દાયકા સુધી આઠથી નવ ટકા સુધી વૃદ્ધિ હાંસલ કરવાની ક્ષમતા છે અને આ લક્ષ્યને હાંસલ કરવામાં તેને અનુકુળ વૈશ્વિક પરિવેશનું સમર્થન પણ હાંસલ થશે.
સંયુક્..
વોશિંગ્ટન,૨૧ મે(હિ.સ) ઋચિ સંઘવી, ભારતમાં આ નામ બહુ ઓછું જાણીતું હશે, પરંતુ ન્યૂ જનરેશન અમેરિકન ટેક્નોલોજિસ્ટમાં ઋચિ અને તેના પતિ આદિત્ય અગ્રવાલનું નામ બહુ ગાજેલું છે. 104 અબજ ડોલર કરતાં પણ મોંઘેરી ગણાયેલી ફેસબૂક કંપનીને આજની ફેસબૂક બનાવવામાં ..
હોંગકોંગ,૧૯ મે(હિ.સ) કોમેડી સાથે માર્શલ આર્ટ દેખાડીને એક્શન હિરો તરીકે નામના મેળવનાર એક્ટર જેકી ચેને જાહેરાત કરી છે કે તેઓ એક્શન સ્ટાર તરીકે નિવૃતિ લઈ રહ્યા છે.
100 જેટલી ફિલ્મો કરી ચૂકનાર 58 વર્ષીય જેકીએ સ્વીકાર કર્યો હતો કે તેઓ હવે પોતાને એક્શન ..
અમદાવાદ,૧૭ મે(હિ.સ) આજકાલ આપણે ટેલિવિઝન પર દિવાલોને વિવિધ રીતે રંગવાની ઘણી જાહેરાતો જોતા હોઈએ છીએ. તો ક્યારેક દિવાલોને ડિઝાઈનર લૂક આપવાની જાહેરાતો પણ. પણ જો ભવિષ્યમાં HP- હોલેટ પેકાર્ડે પણ તમારા ઘરની દિવાલોને રંગતી જાહેરાત દેખાડે તો નવાઈ ન ..